Bhajan
He Trikamray Mari Raksha Karo
He Trikamray Mari Raksha Karo
He Bapu Tame Mari Raksha Karo.
Mam Mastak Par Tame Hasta Dharo…. He Trikamray…. Bapu Haiya Tana Shahu Mel Haro,
Bhali Bhakti Tana Rooda Bhav Dharo.
Mare Aashro Ek Tamaro Kharo…. He Trikamray….
Mara Mukhma Bapunu Nam Hojo,
Mara Hathma Aapnu Kam Hojo,
Mara Kane Katha Abhiram Hojo…. He Trikamray….
Mane Sadaye Santno Sang Hojo,
Mane Prabhu Bhajanno Prashang Hojo.
Ange Ange Bhakti Tano Rang Hojo…. He Trikamray….
Kam Krodh Kadi Mane Loote Nahi,
Mara Dhirajn1u Bal Kadi Khoote Nahi.
Mara Pemno Tantano Toote Nahi…. He Trikamray…..
Guru Govindma Mane Prem Hojo,
Nitya Niti Dharamma Man Hojo.
Sada Sarvenu Kushal Kshem Hojo…. He Trikamray….
ભજન
હે ત્રિકમરાય મારી રક્ષા કરો
હે ત્રિકમરાય મારી રક્ષા કરો
હે બાપુ તમે મારી રક્ષા કરો.
મમ મસ્તક પાર તમે હસતા ધારો…. હે ત્રિકમરાય…. બાપુ હૈયા તાના શાહુ મેલ હારો,
ભળી ભક્તિ તાના રૂડા ભાવ ધારો.
મારે આશરો એક તમારો .ખરો… હે ત્રિકમરાય….
મારા મુખમાં બાપુનું નામ હોજો,
મારા હાથમાં આપણું કામ હોજો,
મારા કાને કથા અભિરામ હોજો…. હે ત્રિકમરાય….
મને સદાયે સંતનો સંગ હોજો,
મને પ્રભુ ભજનનો પ્રશંગ હોજો.
અંગે અંગે ભક્તિ તણો રંગ હોજો…. હે ત્રિકમરાય….
કામ ક્રોધ કદી મને લૂંટે નહિ,
મારા ધીરજનું બાલ કદી ખૂટે નહિ.
મારા પેમનો તાંતણો તૂટે નહિ…. હે ત્રિકમરાય…..
ગુરુ ગોવિંદમાં મને પ્રેમ હોજો,
નિત્ય નીતિ ધર્મમાં મન હોજો.
સદા સર્વેનું કુશળ ક્ષેમ હોજો…. હે ત્રિકમરાય….