Jay Jayshri Trikamacharya Sadguru Aamara

Dhoon: Jay Jayshri Trikamacharya Sadguru Aamara
(Rag: Jay Jay Shri Ramchandra Aavadh Ke Dulare)

Jay Jay Shri Trikamachaya Sadguru Aamara (3)

Sadguru Aamara Ae Sahuthi Nirala (2)

Kalyankari Avdhut Avatari (2)

Jay Jay Shri Trikamachaya Sadguru Aamara (3)

Sadguru Aamara Ae Sarva Na Chhe Pyara (2)

Brahma, Visshnu, Mehesh Swarup Chhe (2)

Jay Jay Shri Trikamachaya Sadguru Aamara (3)

Sadguru Aamara Jene Gnanjyot Jagavi (2)

Kanya Vikray Na Mahapaap Didha Vihari (2)

Jay Jay Shri Trikamachaya Sadguru Aamara (3)
Sadguru Aamara Ae Chhe, Baradai Na Pyara (2)

Trikaalgnani Paribrahma Aene Janiya (2)

Jay Jay Shri Trikamachaya Sadguru Aamara. (3)


ધૂન: જય જયશ્રી ત્રિકમાચાર્ય સદ્ગુરુ આમારા
(રાગ: જય જય શ્રી રામચંદ્ર આવધ કે દુલારે)

જય જય શ્રી ત્રિકમચાયા સદ્ગુરુ આમારા (3)

સદ્ગુરુ આમારા એ સહુથી નિરાળા (2)

કલ્યાણકારી અવધૂત અવતારી (2)

જય જય શ્રી ત્રિકમચાયા સદ્ગુરુ આમારા (3)

સદ્ગુરુ આમારા એ સર્વ ના છે પ્યારા (2)

બ્રહ્મા, વિશષનું, મહેશ સ્વરૂપ છે (2)

જય જય શ્રી ત્રિકમચાયા સદ્ગુરુ આમારા (3)

સદ્ગુરુ આમારા જેને જ્ઞાનજ્યોત જગાવી (2)

કન્યા વિક્રય ના મહાપાપ દીધા વિહારી (2)

જય જય શ્રી ત્રિકમચાયા સદ્ગુરુ આમારા (3)
સદ્ગુરુ આમારા એ છે, બરડાઈ ના પ્યારા (2)

ત્રિકાળજ્ઞાની પરિબ્રહ્મ એને જાણીયા (2)

જય જય શ્રી ત્રિકમચાયા સદ્ગુરુ આમારા. (3)