Je Bapujine Shanbhale Chhe Tena Dukhada Bapuji Tale Chhe

Bhajan

Je Bapujine Shanbhale Chhe Tena Dukhada Bapuji Tale Chhe

(Rag: Mukhama Ramnu Nam Chhe)

Je Bapujine Sambhale Chee

Tena Dukhada Bapuji Tale Je Sharane Jai Pokare Chhe Chhe

Tena Dukhada Bapuji Tale Chhe Bhale Dukhana Vadal Tooti Pade

Je Bapujine Kahevrave Chhe Tena Dukhada Bapuji Tale Chhe

Ae Bhukhe Mare Ne Bhoy Soovade, Vali Tanni Khal Utare Chhe

Te Chhata Dhirajne Dhare Chhe

Tena Dukhada Bapuji Tale Chhe, Balao Bapujinu Bhajan Kare

Te Ghadiye Ghadiye Yad Kare Je Nayane Aasu Sare Chhe

Tena Dukhada Bapuji Tale Chhe.

Bhajan
Mane Vahalu Bapu Tamaru Nam Chhe Re
(Rag: Vitthal Vyaroo Karvane Vhela Aavjo Re.)

Mane Vahalu Bapu Tamaru Naam Chhe Re…..

Tamare Haiye Kailashpati Shambhu Chee, Re..

Mane Vahalu Bapu Tamaru Naam Chhe Re….

Tame Sansarnin Maya Chhodi Ne Re

Tame Bhakati Karo Chho Aek Dhayanthi Re Mane Vahalu Bapu Tamaru Naam Chhe Re….

Dhanya Dhanya Kunvadar Gamne Re.. Mane Vahalu Bapu Tamaru Naam Chhe Re….

Koti Dhanya Chhe Ae Rushirai Ne Ae Ne Balao Lage Chhe Pay Re..

Mane Vahalu Bapu Tamaru Naam Chhe Re….

-Vijyaben Modha


ભજન
જે બાપુજીને શાંભળે છે તેના દુઃખદ બાપુજી તાલે છે
(રાગ: મુખમાં રામનું નામ છે)

જે બાપુજીને સાંભળે છે
તેના દુઃખદ બાપુજી તાલે જે શરણે જય પોકારે છે છે
તેના દુઃખદ બાપુજી તાલે છે ભલે દુઃખના વાદળ તૂટી પડે
જે બાપુજીને કહેવરાવે છે તેના દુઃખદ બાપુજી તાલે છે
એ ભૂખે મારે ને ભોંય સૂવાડે, વળી તાણની ખાલ ઉતારે છે
તે છતાં ધીરજને ધારે છે
તેના દુઃખદ બાપુજી તાલે છે, બાળાઓ બાપુજીનું ભજન કરે
તે ઘડીયે ઘડીયે યાદ કરે જે નયને આંસુ સારે છે
તેના દુઃખદ બાપુજી તાલે છે.

ભજન
મને વહાલું બાપુ તમારું નામ છે રે
(રાગ: વિઠ્ઠલ વ્યારૂ કરવાને વહેલા આવજો રે.)

મને વહાલું બાપુ તમારું નામ છે રે…..

તમારે હૈયે કૈલાશપતિ શંભુ ચિ, રે..

મને વહાલું બાપુ તમારું નામ છે રે….

તમે સંસારનીં માયા છોડી ને રે
તમે ભકતી કરો છો એક ધ્યાનથી રે મને વહાલું બાપુ તમારું નામ છે રે….

ધન્ય ધન્ય કુંવાદાર ગામને રે.. મને વહાલું બાપુ તમારું નામ છે રે….

કોટી ધન્ય છે એ રૂષિરાય ને એ ને બાળાઓ લાગે છે પે રે..

મને વહાલું બાપુ તમારું નામ છે રે….

-વિજયાબેન મોઢા