Lagani Lagi Mane Trikam Tara Namni

Bhajan

Lagani Lagi Mane Trikam Tara Namni

Lagani Lagi Mane Trikam Tara Namni (2)

Trikam Tara Namni Ne Aabhapara Na Dhamni

Lagani Lagi…..

Lagani Lagi Mane Bapu Tamara Namni

Bapu Tamara Namni Ne Sadguru Na Namni

Lagani Lagi…..

Lagani Lagi Mane Jala Tara Namni Jala Tara Namni Ne Virpur Na Dhamni

Lagani Lagi…..

Lagani Lagi Mane Kana Tara Namni

Kana Tara Namni Ne Gokul Gamni

Lagani Lagi…..

Lagani Lagi Mane Ram Tara Namni

Ram Tara Namni Ne Ayodhya Na Dhamni

Lagani Lagi…..

Lagani Lagi Mane Shiv Tara Namni

Shiv Tara Namni Ne Kailash Na Dhamni

Lagani Lagi…..


ભજન
લગની લાગી મને ત્રિકમ તારા નામની
લગની લાગી મને ત્રિકમ તારા નામની (2)

ત્રિકમ તારા નામની ને આભપરા ના ધામની
લગની લાગી…..

લગની લાગી મને બાપુ તમારા નામની
બાપુ તમારા નામની ને સદ્ગુરુ ના નામની
લગની લાગી…..

લગની લાગી મને જળ તારા નામની જળ તારા નામની ને વીરપુર ના ધામની
લગની લાગી…..

લગની લાગી મને કાના તારા નામની
કાના તારા નામની ને ગોકુલ ગામની
લગની લાગી…..

લગની લાગી મને રામ તારા નામની
રામ તારા નામની ને અયોધ્યા ના ધામની
લગની લાગી…..

લગની લાગી મને શિવ તારા નામની
શિવ તારા નામની ને કૈલાશ ના ધામની
લગની લાગી…..