Garabo
Mandiriya Suna Re Bapuni Seva Vina
(Rag: Badaldi Chhalaki Re)
Mandiriya (2) Soona Re Bapushrini Seva Vina
Antariya Suna Re Bapushrini Zankhi Vina
Mara Bhav Bharya Chandn Re….
Bapu Tame Jaldi Aavo
Bapu Aavta Modu Thay Na Re…,
Chandniya Mara Sukay Jashe… Mandiriya…..
Mara Bhavbharya Harla Re…,
Bapu Tame Jaldi Aavo
Bapu Aavta Modu Thay Na Re…
Fulda Mara Karmay Jashe…. Mandiriya…..
Mari Bhav Bhari Aarti Re…
Bapu Tame Jaldi Aavo,
Bapu Aavta Modu Thay Na Re…
Samgri Mari Thandi Thashe… Mandiriya….
Mari Bhav Aarti Re…
Bappu Tame Jaldi Aavo,
Bapu Aavta Modu Thay Na Re…
Divda Mara Zankha Pade… Mandiriya…
ગરબો
મંદિરીયા સૂના રે બાપુની સેવા વિના (રાગ: બદલડી છલકી રે)
મંદિરીયા (2) સૂના રે બાપુશ્રીની સેવા વિના
અંતરિયા સૂના રે બાપુશ્રીની ઝાંખી વિના
મારા ભાવ ભર્યા ચંદન રે….
બાપુ તમે જલ્દી આવો
બાપુ આવતા મોડું થાય ના રે…,
ચાન્દનીય મારા સુકાય જશે… મંદિરીયા…..
મારા ભાવભર્યા હારલા રે…,
બાપુ તમે જલ્દી આવો
બાપુ આવતા મોડું થાય ના રે…
ફૂલડાં મારા કરમાય જશે…. મંદિરીયા…..
મારી ભાવ ભરી આરતી રે…
બાપુ તમે જલ્દી આવો,
બાપુ આવતા મોડું થાય ના રે…
સામગ્રી મારી ઠંડી થશે… મંદિરીયા….
મારી ભાવ આરતી રે…
બાપ્પુ તમે જલ્દી આવો,
બાપુ આવતા મોડું થાય ના રે…
દીવડા મારા ઝાંખા પડે… મંદિરીયા…