Mandiriye Vahela Aavjo

Mandiriye Vahela Aavjo

Bardo Rade Ne Aarsh Vinve

Rade Olya Rabarina Ness Re Trikamajibapu Man Ne Mandiriye Vahela Aavjo

Girni Vanrai Aasu Sarti

Rade Oli Aambliyani Pol Re

Trikamjibapu Man……..

Vage Bhankar Aaje Bhanvade

Sooni Oli Kunvadarni Sim Re

Trikamjibapu Man……..

Aadityana Bapune Arjoo Kare

Katkole Kain Aayur Pathre Pran Re Trikamjibapu Man……..

Kanya Vikray Bapuae Talyo

Kidho Runi Saro Brahm Samaj Re

Trikamjibapu Man……..

Apar Tap Tame Aadariya

Kariya Brahm Agnima Shnan Re

Trikamjibapu Man……

Aanek Parcha Tame Aapiya

Bhaktoni Bhid Bhangi Anekvar Re

Trikamjibapu Man….

Aadhura Adsaro Pura Karya

Mitha Karya Kain Patkorana Prasad Re

Trikamjibapu Man…….

Bandha Ordie Aasan Karya

Prabhu Padharya Kanmera Mojar Re

Trikamjibapu Man…….

Aeva Anek Prcha Didha

Thaya Aadityana Antar Dhyan Re

Trikamjibapu Man…….

Vahela Padhari Darshan Aapjo

Aavo Amare Antar Ne Aavas Re

Trikamjibapu Man………

-Vijyaben Modha


મંદિરિયે વહેલા આવજો
બરડો રડે ને આર્ષ વિનવે
રડે ઓલ્યા રબારીના નેસ રે ત્રિકમજીબાપુ મન ને મંદિરિયે વહેલા આવજો
ગીરની વનરાઈ આંસુ સર્ટી
રડે ઓલી આંબલીયાની પોળ રે
ત્રિકમજીબાપુ મન……..

વાગે ભણકાર આજે બાંવડે
સૂની ઓલી કુંવાદારની સિમ રે
ત્રિકમજીબાપુ મન……..

આદિત્યના બાપુને રજૂ કરે
કાટકોલે કૈં આયુર પાથરે પ્રાણ રે ત્રિકમજીબાપુ મન……..

કન્યા વિક્રય બાપુએ ટાળ્યો
કીધો ઋણી સારો બ્રહ્મ સમાજ રે
ત્રિકમજીબાપુ મન……..

અપાર તાપ તમે આદરીયા
કારિયા બ્રહ્મ અગ્નિમાં શ્નન રે
ત્રિકમજીબાપુ મન……

આનેક પરચા તમે આપીયા
ભક્તોની ભીડ ભાંગી અનેકવાર રે
ત્રિકમજીબાપુ મન….

આધુરા આળસરો પુરા કાર્ય
મીઠા કાર્ય કૈં પાટકોરાના પ્રસાદ રે
ત્રિકમજીબાપુ મન…….

બંધ ઓરડીએ આસાન કાર્ય
પ્રભુ પધાર્યા કંમેરા મોજાર રે
ત્રિકમજીબાપુ મન…….

એવા અનેક પરચા દીધા
થયા આદિત્યના અંતર ધ્યાન રે
ત્રિકમજીબાપુ મન…….

વહેલા પધારી દર્શન આપજો
આવો અમારે અંતર ને આવાસ રે
ત્રિકમજીબાપુ મન………

-વિજયાબેન મોઢા