Poojya Bapuni Dhun Mala

Poojya Bapuni Dhun Mala, Jay Jay Jayshre Trikamray.

Param Poojyanu Pavitra Naam, Jay Jay Jayshre Trikamray.

Kariye Tamone Lakho Pranam, Jay Jay Jayshre Trikamray.

Puran Premnu Pyaru Naam, Jay Jay Jayshre Trikamray.

Punit Punit Chhe Pyaru Naam, Jay Jay Jayshre Trikamray.

Prem Se Bolo Pyaru Naam, Jay Jay Jayshre Trikamray.

Aanad Aanad Denaru Naam, Jay Jay Jayshre Trikamray.

Aanad De Ae Aparampar, Jay Jay Jayshre Trikamray.

Aabhaparana Ae Santnu Naam, Jay Jay Jayshre Trikamray.

Bardaina Chho Tame Brham Saman, Jay Jay Jayshre Trikamray.

Din Dukhiyana Chho Tame Taranhar, Jay Jay Jayshre Trikamray.

Niradhanna Chho Dhan Saman, Jay Jay Jayshre Trikamray.

Gnaanna Saagarnu Naam, Jay Jay Jayshre Trikamray.

Kharaa Khotanu Karaavyu Gnaan, Jay Jay Jayshre Trikamray.

Dhanya Karyo Tame Baradai Samaaj, Jay Jay Jayshre Trikamray.

Baradai Bole Nitnit Naam, Jay Jay Jayshre Trikamray.

Kanya Vikraynu Kidhu Kaam, Jay Jay Jayshre Trikamray.

Ujjaval Udhark Chhe Ae Naam, Jay Jay Jayshre Trikamray.

Raksha Kare Ae Japata Naam, Jay Jay Jayshre Trikamray.

Dayaana Sagarnu Chhe Ae Naam, Jay Jay Jayshre Trikamray.

Kashta Harnaaru Ae Naam, Jay Jay Jayshre Trikamray.

Shanti Shukh Denaaru Naam, Jay Jay Jayshre Trikamray.

Vighna Harnaaru Chhe Ae Naam, Jay Jay Jayshre Trikamray.

Sada Shubha Karanaaru Naam, Jay Jay Jayshre Trikamray.

Nirabalna Chho Tame Bal Saman, Jay Jay Jayshre Trikamray.

Bhid Pade Bhajavaanu Naam, Jay Jay Jayshre Trikamray.

Bhajile Man Bhavak Naam, Jay Jay Jayshre Trikamray.

Naam Japvaanu Dhyaan Dhari, Jay Jay Jayshre Trikamray.

Japilo Tame Ae Madhur Naam, Jay Jay Jayshre Trikamray.

Kshamana Sagarnu Naam, Jay Jay Jayshre Trikamray.

Prem Se Bolo Pyaru Naam, Jay Jay Jayshre Trikamray.

Pap Haranaaru Naam, Jay Jay Jayshre Trikamray.

Paavan Kare Pyaru Naam, Jay Jay Jayshre Trikamray.

Prem Se Bolo Madhur Naam, Jay Jay Jayshre Trikamray.

Sundar Sundar Naam, Jay Jay Jayshre Trikamray.

Madhur Madhur Naam, Jay Jay Jayshre Trikamray.

Aanad Aanad Naam, Jay Jay Jayshre Trikamray.

Mangal Mangal Naam, Jay Jay Jayshre Trikamray.

Punit Punit Naam, Jay Jay Jayshre Trikamray.

Je Jape Aa Namane Hayye Rakhi Het
Dur Buddhi Ne Dur Kare Sadbuddhi No Sath

Sankat Sauna Dur Karo Rakhi Sauni Laaj
Aeva Trikamjibapu Sant Ne Lakho Lakho Pranaam


પૂજ્ય બાપુની ધૂન માલા
જાય જાય જયશરે ત્રિકમરાય
પરમ પૂજ્યનું પવિત્ર નામ
જાય જાય જયશ્રી
ત્રિકમરાય.
કરીયે તમોને લખો પ્રણામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પૂરાં પ્રેમનું પ્યારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પુનિત પુનિત છે પ્યારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પ્રેમ સે બોલો પ્યારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

આનંદ આનંદ દેનારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

આનંદ દે એ અપરંપાર, જય જય જયશ્રી ત્રિકમરાય.

આભપરાના એ સંતનું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

બરડાઇના છો તમે બ્રહ્મ સમાન, જય જય જયશ્રી ત્રિકમરાય.

દિન દુખિયાના છો તમે તારણહાર, જય જય જયશ્રી ત્રિકમરાય.

નિરાધાનના છો ધન સમાન, જય જય જયશ્રી ત્રિકમરાય.

જ્ઞાનના સાગરનું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

ખરા ખોટાનું કરાવ્યું જ્ઞાન, જય જય જયશ્રી ત્રિકમરાય.

ધન્ય કર્યો તમે બરડાઈ સમાજ, જય જય જયશ્રી ત્રિકમરાય.

બરડાઈ બોલે નિતનિત નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

કન્યા વિક્રયનું કીધું કામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

ઉજ્જવળ ઉદ્ધારક છે એ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

રક્ષા કરે એ જપતા નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

દયાના સાગરનું છે એ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

કાષ્ટ હરનારું એ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

શાંતિ શુખ દેનારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

વિઘ્ન હરનારું છે એ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

સદા શુભ કરનારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

બિરબલનાં છો તમે બાલ સમાન, જય જય જયશ્રી ત્રિકમરાય.

ભીડ પડે ભજવાનું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

ભજીલે મન ભાવક નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

નામ જપવાનું ધ્યાન ધરી, જય જય જયશ્રી ત્રિકમરાય.

જાપીલો તમે એ મધુર નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

ક્ષમાના સાગરનું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પ્રેમ સે બોલો પ્યારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પેપ હરનારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પાવન કરે પ્યારું નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પ્રેમ સે બોલો મધુર નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

સુંદર સુંદર નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

મધુર મધુર નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

આનંદ આનંદ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

મંગલ મંગલ નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

પુનિત પુનિત નામ, જય જય જયશ્રી ત્રિકમરાય.

જે જપે આ નામને હાયએ રાખી હેત દૂર બુદ્ધિ ને દૂર કરે સદબુદ્ધિ નો સાથ

સંકટ સૌના દૂર કરો રાખી સૌની લાજ એવા ત્રિકમજીબાપુ સંત ને લખો લખો પ્રણામ