Prabhatiya: Naval Ghadi Aa Nit Darshan Ni

Prabhatiya

Naval Ghadi Aa Nit Darshan Ni

Naval Ghadi Aa Nit Darshan Ni (2)

Aabhaparana Aa Dungar Ma (2)

Man Maru Mohayu Re Ae… Ae…

Man Maru Dodi Jai Re Ae… Ae… Naval Ghadi Aa Nit Darshan Ni…..

Shubha Prabhate Harine Bhajiae (2) Nam Jena Trikamray Re Ae…..

Desh Na Jane Pardesh Na Jane Navjane Ena Antar Re Ae.. Kalno To Ene Koliyo Kario Divas-Rat Nav Samaje Re. Naval Ghadi Aa Nit Darshan Ni……

Vari Variye Aabhapare Dodeji Vari Vari Ae Dungare Dode Kem Kari Samjavu Re Ae Naval Ghadi Aa Nit Darshan Ni……

Harakh Gheli Hun Trikamne Nájanu Malva Hali Dungar Maahi Re Ae Sanjaliyu Me Darshan Bapunu Nav Ditha Nij Aankh Re… Naval Ghadi Aa Nit Darshan Ni……

Hari Trikam Jale Hathe Lakadi Page Ae Ne Chakhadi Re Ae Naval Ghadi Aa Nit Darshan Ni…..

Swet Vastro Bapune Sobhata Shir Par Dharta Paghadi

Khambhe Khesh Sohay Re Ae Naval Ghadi Aa Nit Darshan Ni……

Ghadi Na Visaru Mara Gurudev Trikamne (2) Ratu Hun Ae Na Nam Re Ae Naval Ghadi Aa Nit Darshan Ni……


પ્રભાતિયાં
નવલ ઘડી આ નિત દર્શન ની
નવલ ઘડી આ નિત દર્શન ની (2)

આભપરાના આ ડુંગર માં (2)

મન મારુ મોહયુ રે એ… એ…

મન મારુ દોડી જય રે એ… એ… નવલ ઘડી આ નિત દર્શન ની…..

શુભ પ્રભાતે હારીને ભજીએ (2) નામ જેના ત્રિકમરાય રે એ…..

દેશ ના જાણે પરદેશ ના જાણે નવજાને એના અંતર રે એ.. કાલનો તો એને કોળિયો કારીઓ દિવસ-રાત નવ સમાજે રે. નવલ ઘડી આ નિત દર્શન ની……

વારી વરિયે આભપરે દોડેજી વારી વારી એ ડુંગરે દોડે કેમ કરી સમજવું રે એ નવલ ઘડી આ નિત દર્શન ની……

હરખ ઘેલી હું ત્રિકમને áજાણું મળવા હાલી ડુંગર મહીં રે એ સેંજળીયું મેં દર્શન બાપુનું નવ દીઠા નિજ આંખ રે… નવલ ઘડી આ નિત દર્શન ની……

હરિ ત્રિકમ જાણે હાથે લાકડી પગે એ ને ચખાડી રે એ નવલ ઘડી આ નિત દર્શન ની…..

સ્વેત વસ્ત્રો બાપુને શોભતા શિર પાર ધરતા પાઘડી
ખંભે ખેશ સોહાય રે એ નવલ ઘડી આ નિત દર્શન ની……

ઘડી ના વિસારું મારા ગુરુદેવ ત્રિકમને (2) રાતું હું એ ના નામ રે એ નવલ ઘડી આ નિત દર્શન ની……