Bhajan
Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu Aavi Dejo Darshan Na A Dan.
Jal Re Chadavu Bapuji Jal Nathi Chokhu Re Jal Ne Machhali A Abhadavyu
Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu
Aavi Dejo Darshan Na A Dan. Doodha Re Dharavu Bapuji Doodha Nathi Chokha Re
Doodha Ne Vachhada A Abhadavya
Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu Aavi Dejo Darshan Na A Dan
Chandan Re Chdavu Bapuji Chandan Nathi Chokha Re
Chandan Ne Suvase A Abhadavya Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu
Aavi Dejo Darshan Na A Dan. Phool Re Chdavu Bapuji Phool Nathi Chokha Re
Phool Ne Bhamare Abhadavya
Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu.
Aavi Dejo Darshan Na A Dan Meva Re Dharavu Bapuji Meva Nathi Chokha Re
Meva Ne Makhi A Abhadavya
Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu Aavi Dejo Darshan Na A Dan
Guruna Pratape Vijya Aem Boliya Re
Aeva Shukh Aabhaparama Sohe Puja Mari Mani Lejo Trikamjibapu
Seva Mari Mani Lejo Trikamjibapu Aavi Dejo Darshan Na A Dan.
-Vijyaben Modha
ભજન
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ આવી દેજો દર્શન ના આ
ડેન.
જળ રે ચડાવું બાપુજી જળ નથી ચોખ્ખું રે જળ ને માછલી આ અભડાવ્યું
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
આવી દેજો દર્શન ના આ ડેન. દૂધ રે ધરાવું બાપુજી દૂધ નથી ચોખા રે
દૂધ ને વાછડાં આ અભડાવ્યાં
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ આવી દેજો દર્શન ના આ ડેન
ચંદન રે ચડાવું બાપુજી ચંદન નથી ચોખા રે
ચંદન ને સુવાસે આ અભડાવ્યાં પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
આવી દેજો દર્શન ના આ ડેન. ફૂલ રે ચડાવું બાપુજી ફૂલ નથી ચોખા રે
ફૂલ ને ભમરે અભડાવ્યાં
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ.
આવી દેજો દર્શન ના આ ડેન મેવા રે ધરાવું બાપુજી મેવા નથી ચોખા રે
મેવા ને માખી આ અભડાવ્યાં
પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ આવી દેજો દર્શન ના આ ડેન
ગુરુના પ્રતાપે વિજય એમ બોલિયાં રે
એવા શુખ આભપરામાં સોહે પૂજા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ
સેવા મારી મણિ લેજો ત્રિકમજીબાપુ આવી દેજો દર્શન ના આ ડેન.
-વિજયાબેન મોઢા