Sakhi: Jogi Jogi Sahu Kahe

Sakhi

Jogi Jogi Sahu Kahe

Jogi Jogi Sahu Kahe Jee. Jee, Jee.

Pan Jogi Kahe So Hoy, Ola Sansar Sagare Sutela Manavi

Jagi Juae Jo Koi.

Mitha Mitha Aeva Madhatana

Je Hoy Ja Antar Na Asur

Karma Ae To Adabhut Kare

Jane Janya Hoy Jo Sant.

Guru Mara Shri Trikamacharay Na Guun Gavu Aaj,

Kul Anek Tariya Jane

Tariyo Barado Samaj.

Aeva Shri Sadguru Dev Ne Vandan… Varamavar

Aeva Shri Sadguru Dev Ne

Kariye Sahu Pranam


સખી
જોગી જોગી સહુ કહે
જોગી જોગી સહુ કહે જી. જી, જી.

પણ જોગી કહે સો હોય, ઓલ સંસાર સાગરે સુતેલા માનવી
જાગી જુએ જો કોઈ.

મીઠા મીઠા એવા માંધાતાના
જે હોય જ અંતર ના અસુર
કર્મ એ તો અદભુત કરે
જાણે જાણ્યા હોય જો સંત.

ગુરુ મારા શ્રી ત્રિકામાંચારય ના ગુરૂન ગાવું આજ,

કુલ અનેક તારીયા જાણે
તારિયો બરાડો સમાજ.

એવા શ્રી સદ્ગુરુ દેવ ને વંદન… વારંવાર
એવા શ્રી સદ્ગુરુ દેવ ને
કરીયે સહુ પ્રણામ