Shri Trikamacharya Vandana શ્રી ત્રિકમાચાર્ય વંદના

Shri Trikamacharya Vandana

Param Krupalu Parmeshwer Ne Vandan
Jagatguru Jagdish Ne Vandan

Mata, Pita, Gurudevne Vandan,
Sadaguru Amara Shri Trikamacharyane Vandan,
Paay Padnu Tuj Pad Pankajne Vandan,

Gunlagavu Tara Sadagunne Vandan
Gufa Aabhparani Bani Pavitra

Tapashwina Aa Aasanne Vandan.
Japu Sada Tuj Naam Pavitra,

Dhyan Dharu Tuj Gnangangane Vandan.
Suraj Sama Tej Chhe Tamara

Darshan Addbhoot Aa Shwarupne Vandan.
Aashan Bichhaviya Aanand Jyot Kahe Aanterma

Aavi Birajo Maharaj Shwikari Aa Vandan

Book: Aabhapara Na Yogi


બુક: આભપરા ના યોગી

શ્રી ત્રિકમાચાર્ય વંદના

પરમ કૃપાળુ પરમેશઅર ને વંદન
જગતગુરુ જગદીશ ને વંદન

માતા, પિતા, ગુરુદેવને વંદન,

સદગુરુ અમારા શ્રી ત્રિકમાચાર્યને વંદન,
પાય પદનું તુજ પેડ પંકજને વંદન,

ગુંલાગવું તારા સદગુણને વંદન
ગુફા આભપરાની બની પવિત્ર
તપશ્વિના આ આસનને વંદન.

જપું સદા તુજ નામ પવિત્ર,

ધ્યાન ધારું તુજ જ્ઞાનગંગાને વંદન.

સુરજ સામ તેજ છે તમારા
દર્શન અદ્દભૂત આ શ્વરૂપને વંદન.

આશાં બીછાવીયા આનંદ જ્યોત કહે આંતરમાં
આવી બિરાજો મહારાજ શ્વિકરી આ વંદન