Tame Sant Guru Amara Ame Bal Tamara

Bal Geet
Shant Shri Trikamacharya
Rag: Sabarmti Ke Sant Tun Kar Diya Kamal

Aum

Tame Sant Guru Amara Ame Bal Tamara
Tame Rahejo Sada Sath Amari Karjo Shahay.

Tame Foolvadi Na Mali Ame Fulda Tamara

Charanma Amane Lejo Tame Sugandha Denara

Sharanoma Amane Lejo Tame Raksha Karnara.

Tame Sant Guru…….

Ame Jalthi Jivnara Tame Gangana Kinara

Papothi Rakhajo Door Tame
Pavan Karnara Andhakarthi Rakhajo Door Tame Tej Denara.

Tame Sant Guru…….

Tame Bhulona Bhulnara Dariyav Dilvala

Amari Bhulone Karjo Maf Tame Prem Denara

Kruratane Karjo Maf Tame Krupa Karnara

Tame Sant Guru…….

Ame Bhakto Chhe Tamara Tame Bhakti Denara

Agnaanthi Rakhajo Door Tame Gnaan Denara

Dukhothi Rakhajo Door Tame Aanand Denara.

Tame Sant Guru…….

Shri Trikamaji Bapune Aa Baalni Vinanti

Tame Rahejo Sada Sath Amari Karjo Shahay


બાલ ગીત
શાંત શ્રી ત્રિકમાચાર્ય રાગ: સાબરમતી કે સંત તું કર દિયા કમલ
ઔમ
તમે સંત ગુરુ અમારા અમે બાલ તમારા
તમે રહેજો સદા સાથ અમારી કરજો શહય.

તમે ફૂલવાડી ના મળી અમે ફૂલડાં તમારા
ચરણમાં અમને લેજો તમે સુગંધ દેનારા
શરણોમાં અમને લેજો તમે રક્ષા કરનારા.

તમે સંત ગુરુ…….

અમે જળથી જીવનારા તમે ગંગાના કિનારા
પાપોથી રાખજો દૂર તમે
પવન કરનારા અંધકારથી રાખજો દૂર તમ્મર તેજ દેનારા.

તમે સંત ગુરુ…….

તમે ભૂલોના ભૂલનારા દરિયાવ દિલવાળા
અમારી ભૂલોને કરજો માફ તમે પ્રેમ દેનારા
ક્રૂરતાને કરજો માફ તમે કૃપા કરનારા
તમે સંત ગુરુ…….

અમે ભક્તો છે તમારા તમે ભક્તિ દેનારા
અજ્ઞાનથી રાખજો દૂર તમે જ્ઞાન દેનારા
દુઃખોથી રાખજો દૂર તમે આનંદ દેનારા.

તમે સંત ગુરુ…….

શ્રી ત્રિકમજી બાપુને આ બાલની વિનંતી
તમે રહેજો સદા સાથ અમારી કરજો શહય