Aarti
Trikamaji Bapu Karoo Aarati Prem Dharine Swikaro
Rag: Aannd Mangal
Trikamaji Bapu Karoo Aarati Prem Dharine Swikaro
Aabhaparavasi Karoo Aarti Sneh Dhari Ne Swikaro.
Trikamji…. Bapu Mara Man Mandirma (2)
Prem Dhari Ne Padharo Bhapu Prem Dhari Ne Padharo.
Trikamji….
Bhav Sagar Ma Bhatki Rahyo Chhoo (2)
Bapu Par Utaro Bapu Par Utaro (2)
Patit Pavan Adham O Dharan (2)
Trikamji….
Trividha Tap Nivaro, Bapu Trividhi Tap Nivaro.
Trikamji….
Swarth Bharyo Sansar Chhe Bapu (2)
Aasharo Ek Tamaro, Bapu Aasharo Ek Tamaro.
Trikamji….
Trikamaji Bapu Mare Dware Aavo (2)
Safal Karo Janmaro, Bapu Safal Karo Janmaro.
Trikamji…. Prem Dhari Ne Mare Mandire Padharo (2)
Sunder Sukhada Leva, Bapu Sunder Sukhda Leva
Trikamji….
Mare Aangan Tulasi No Kayaro (2)
Shaligramani Seva, Bapu Shaligramni Seva.
Trikamji….
Adasatha Tirath Bapu Ne Charane (2)
Ganga Jamuna Reva Bapu Ganga Jamanu Reva.
Trikamji….
Bapu Male To Kariye Seva (2)
Mate Chorasina Fera, Bapu Mate Chorasi Na Fera.
Trikamji….
Kahe Bhakto Amane Bapu Vala (2)
Kariye Tamari Seva Bapu Kariye Tamari Seva.
Trikamji….
આરતી
ત્રિકમજી બાપુ કરૂં આરતી પ્રેમ ધરીને સ્વીકારો
રાગ: આનન્દ મંગલ
ત્રિકમજી બાપુ કરૂં આરતી પ્રેમ ધરીને સ્વીકારો
આભપરાવાસી કરૂં આરતી સ્નેહ ધરી ને સ્વીકારો.
ત્રિકમજી…. બાપુ મારા મન મંદિરમાં (2)
પ્રેમ ધરી ને પધારો ભોપુ પ્રેમ ધરી ને પધારો.
ત્રિકમજી….
ભાવ સાગર માં ભટકી રહ્યો છૂ (2)
બાપુ પાર ઉતારો બાપુ પાર ઉતારો (2)
પતિત પવન અધમ ઓ ધારણ (2)
ત્રિકમજી….
ત્રિવિધ તાપ નિવારો, બાપુ ત્રિવિધિ તાપ નિવારો.
ત્રિકમજી….
સ્વાર્થ ભર્યો સંસાર છે બાપુ (2)
આશરો એક તમારો, બાપુ આશરો એક તમારો.
ત્રિકમજી….
ત્રિકમજી બાપુ મારે દ્વારે આવો (2)
સફળ કરો જન્મારો, બાપુ સફળ કરો જન્મારો.
ત્રિકમજી…. પ્રેમ ધરી ને મારે મંદિરે પધારો (2)
સુન્દેર સુખદ લેવા, બાપુ સુન્દેર સુખદ લેવા
ત્રિકમજી….
મારે આંગણ તુલસી નો કાયરો (2)
શાલિગ્રામની સેવા, બાપુ શાલિગ્રામની સેવા.
ત્રિકમજી….
અડસઠ તીરથ બાપુ ને ચરણે (2)
ગંગા જમુના રેવા બાપુ ગંગા જામનું રેવા.
ત્રિકમજી….
બાપુ મળે તો કરીયે સેવા (2)
માટે ચોરાસીનાં ફેરા, બાપુ માટે ચોરાસી ના ફેરા.
ત્રિકમજી….
કહે ભક્તો અમને બાપુ વાળા (2)
કરીયે તમારી સેવા બાપુ કરીયે તમારી સેવા.
ત્રિકમજી….